મુખ્ય કમિટી
આજના આધુનિક અને ભાગદોડના યુગમાં દરેક માણસે મળવું શક્ય હોતું નથી, પરિચિત છતાં અપરિચિત રહેતા હોઈએ છીએ ત્યારે એકબીજાને મળવાના અને જાણવાનાં તથા સાથે પરિચિત કેળવવાના હેતુથી તથા યુવા પેઢી પણ એક બીજાને જાણે અને સાથે બાળકોને કંઈક માણવા મળે, યુવાનો ને કંઈક જાણવા મળે અને શ્રી સમસ્ત ખુંટ પરિવાર, સુરત સેવા, સહકાર અને સંગઠન ની ભાવના સિદ્ધ થાય એ હેતુથી સ્નેહમિલન સમારોહ નુ આયોજન કરેલ છે.
ખુંટ પરિવાર સમિતિ
સ્નેહ મિલન
સમસ્ત ખુંટ પરિવાર, સુરત
રિદ્ધિ સિદ્ધિ ફાર્મ,સીમાડા થી કેનાલ BRTS રોડ,
સુરત
૨૮-૪-૨૦૧૯ રવિવાર
બપોરે ૪-૦૦ કલાકે
બપોરે ૪-૦૦ કલાકે